ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Online Gaming : લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ, જાણો શું છે ખાસ

લોકસભામાં Online Gaming બિલ રજૂ (Online Gaming) એક દિવસ પહેલાં જ કેબિનેટમાંથી મંજૂરી મળી ગેમિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો સમાવિષ્ટ Online Gaming : કેન્દ્ર સરકારે આજે લોકસભામાં "Online Gaming સંવર્ધન અને નિયમન વિધેયક, 2025" રજૂ કર્યું છે. આ વિધેયકને...
05:28 PM Aug 20, 2025 IST | Hiren Dave
લોકસભામાં Online Gaming બિલ રજૂ (Online Gaming) એક દિવસ પહેલાં જ કેબિનેટમાંથી મંજૂરી મળી ગેમિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો સમાવિષ્ટ Online Gaming : કેન્દ્ર સરકારે આજે લોકસભામાં "Online Gaming સંવર્ધન અને નિયમન વિધેયક, 2025" રજૂ કર્યું છે. આ વિધેયકને...
India gaming regulation

Online Gaming : કેન્દ્ર સરકારે આજે લોકસભામાં "Online Gaming સંવર્ધન અને નિયમન વિધેયક, 2025" રજૂ કર્યું છે. આ વિધેયકને એક દિવસ પહેલાં જ કેબિનેટમાંથી મંજૂરી મળી હતી. કાયદાના હેતુઓમાં ઈ-સ્પોર્ટ્સ અને સામાજિક ગેમિંગને ઉત્તેજન આપવું તેમજ જોખમી અને લત લાગતી મની ગેમિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો સમાવિષ્ટ છે.

ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું! (Online Gaming)

કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાયદો "નાગરિકોની સુરક્ષા" સાથે "નવ વિચારોને પ્રોત્સાહન" આપશે. મંત્રાલયના જણાવ્યા મુજબ ડિજિટલ ટેક્નોલોજીના કારણે અનેક લાભ મળ્યા છે, પરંતુ કેટલાક જોખમ પણ ઉભા થયા છે જેને ધ્યાને લેવા જરૂરી છે.

વિધેયક શા માટે મહત્વપૂર્ણ છે?

ઈ-સ્પોર્ટ્સનું સંવર્ધન

 

સામાજિક અને શૈક્ષણિક ગેમ્સનો વિકાસ

આ પણ  વાંચો -Stock Market : સેન્સેક્સમાં 213 પોઈન્ટ સાથે બંધ, નિફ્ટી ફરી 25000 ને પાર

અપરાધ અને દંડની જોગવાઈ

આ પણ  વાંચો -Online Gaming Bill : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ

તપાસ અને અમલવારી શક્તિઓ

 

નિયમ ઘડવાની શક્તિ

 

Tags :
All India Gaming FederationAmit Shah letterDigital economy Indiae sports promotionFederation of Indian Fantasy Sportsgaming advertisement bangaming bill punishmentgaming industry protestgaming jobs lossgaming legislation Indiagaming platforms penaltygaming revenue Indiagaming tax revenuegovernment banIndia gaming regulationOnline Gaming Bill 2025real money gamingSBI gaming crackdownskill-based gamingsocial welfare vs revenue
Next Article