Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

OpenAI Atlas Browser : ChatGPT લઇને આવ્યું સુવિધાસભર વેબ બ્રાઉઝર, Google સાથે ટક્કર

OpenAI Atlas ને એક ઝડપી, ફ્લેક્સિબલ અને ભવિષ્ય માટે તૈયાર બ્રાઉઝર તરીકે વર્ણવવામાં આવે છે. જે વપરાશકર્તાઓને સંપૂર્ણપણે નવો વેબ અનુભવ આપવા માટે રચાયેલું છે. આ બ્રાઉઝરમાં ChatGPT નું ઇન્ટીગ્રેશન અને ત્રણ મુખ્ય સુવિધાઓ છે: ચેટ, મેમરી અને એજન્ટ્સ. આ તમામ ફીચર્ચ હોવાના કારણે ગુગલના વેબ બ્રાઉઝરને તગડી કોમ્પિટિશન મળવાની હોવાનો ગણગણાટ વ્યાપ્યો છે.
openai atlas browser   chatgpt લઇને આવ્યું સુવિધાસભર વેબ બ્રાઉઝર  google સાથે ટક્કર
Advertisement
  • OpenAI નું એટલાસ વેબ બ્રાઉઝસ ઇન્ટરનેટ યુઝર્સને આખો અલગ જ અનુભવ આપશે
  • ગુગલ વેબ બ્રાઉઝર જોડે સીધી ટક્કરમાં ઉતરે તેવું ફીચર લોન્ચ
  • હાલમાં, માત્ર સિમિત લોકો જ તેનો ઉપયોગ કરી શકશે

OpenAI Atlas Browser : OpenAI એ ટેક જગતમાં વધુ એક ધમાલ મચાવી છે. ChatGPT પછી, કંપનીએ હવે Atlas લોન્ચ કર્યું છે, આ એક AI-સંચાલિત બ્રાઉઝર છે, જે Google Chrome અને Perplexity's Comet સાથે સીધી સ્પર્ધા કરશે. અત્યાર સુધી, OpenAI વિવિધ એજન્ટો દ્વારા ChatGPT માં AI સુવિધાઓ ઉમેરી રહ્યું હતું, પરંતુ હવે આ બધી એજન્ટિક ફિચર્સ એક નવા બ્રાઉઝરમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. ચાલો જાણીએ કે, આ નવા બ્રાઉઝરમાં શું ખાસ છે, અને તે તમારા માટે કેટલું ઉપયોગી થશે.

Tags :
Advertisement

.

×