Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Operation Hawkeye Strike : અમેરિકાનો સીરિયા પર મોટો હુમલો, ISISના અનેક અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક

Operation Hawkeye Strike : અમેરિકાએ સીરિયા પર મોટો હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દળોએ અને સાથી દળો સાથે મળીને ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈકના ભાગ રુપે સમગ્ર સીરિયામાં ISISના અનેક લક્ષ્યો પર મોટા પાયે હુમલો કર્યો છે. સેન્ટકોમે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ યુએસ સમય મુજબ બપોરે 12:30 વાગ્યે થયા હતા. આ હુમલાઓ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈકનો ભાગ છે.
operation hawkeye strike   અમેરિકાનો સીરિયા પર મોટો હુમલો  isisના અનેક અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક
Advertisement
  • Operation Hawkeye Strike : અમેરિકાનો સીરિયા પર મોટો હુમલો
  • ISISના અનેક અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક
  • અમેરિકાના 1800 સૈનિક મિડલ ઈસ્ટમાં તૈનાત

Tags :
Advertisement

.

×