Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor : ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને એપ્પલે ફગાવ્યું, એપ્પલના CEO ટીમ કૂકનું મોટું નિવેદન

operation sindoor    ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને એપ્પલે ફગાવ્યું  એપ્પલના ceo ટીમ કૂકનું મોટું નિવેદન
Advertisement

ઓપરેશન સિંદૂરમાં ભારતના વિજય બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. શ્રીનગરમાં બદામી બાગ છાવણીમાં સેનાના જવાનો સાથે મુલાકાત અને સંવાદ કર્યો હતો. રક્ષામંત્રીએ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડેહાથ લીધું હતું અને સ્પષ્ટ ચેતવણી આપી હતી...ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગ ભારત સહન નહીં કરે અને આતંકવાદ સામે લડાઈ ચાલુ રાખશે.રાજનાથસિંહે કહ્યું કે ભારતમાં હવે કોઈપણ આતંકી હુમલો યુદ્ધ માનવામાં આવશે. આતંકવાદ અને વાતચીત એકસાથે નહીં થાય અને હવે વાતચીત થશે તો માત્ર પીઓકે મુદ્દે જ થશે.

Advertisement

અમેરિકા પર સૌથી મોટો આતંકી હુમલો ટળ્યો

May 15, 2025 10:09 pm

Advertisement

ISIS અમેરિકા પર કરવાનું હતું મોટો આતંકી હુમલો, FBI ડિરેક્ટર કાશ પટેલે X પર કરી પોસ્ટ, અમેરિકાના મિશિગનમાં આતંકી હુમલાને ખાળ્યો, યુએસ આર્મી પર માસ શૂટિંગ હુમલાનો હતો પ્લાન, હથિયારોનો વેપલો કરવા નીકળેલાં ટ્રમ્પને સીધો સંદેશ!

એપ્પલના CEO ટીમ કૂકનું મોટું નિવેદન

May 15, 2025 10:07 pm

ભારતમાં એપ્પલ 17નું ઉત્પાદન વધારીશું, ભારતમાં રોકાણની યોજનામાં કોઈ બદલાવ નહીં કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને એપ્પલે ફગાવ્યું, ટ્રમ્પે ભારતમાં એપ્પલનું ઉત્પાદન રોકવાનું કર્યુ હતુ નિવેદન, ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારાશેઃકૂક

ભારત-પાકિસ્તાનના સીઝ ફાયરવાળા નિવેદન પર પલટ્યા ટ્રમ્પ, “મેં મધ્યસ્થતા નથી કરાવી

May 15, 2025 8:15 pm

ભારત-પાકિસ્તાનના સીઝ ફાયરવાળા નિવેદન પર પલટ્યા ટ્રમ્પ, “મેં મધ્યસ્થતા નથી કરાવી

India Pakistan Tension વિદેશમંત્રી એસ જયશંકરની સ્પષ્ટ વાત...પહેલા આતંકવાદને ખત્મ કરે પાકિસ્તાન...પછી જ સિંધુ નદીના જળ મુદ્દે વાત...

May 15, 2025 8:14 pm

India Pakistan Tension વિદેશમંત્રી એસ જયશંકરની સ્પષ્ટ વાત...પહેલા આતંકવાદને ખત્મ કરે પાકિસ્તાન...પછી જ સિંધુ નદીના જળ મુદ્દે વાત...

હું એમ નથી કહેતો કે મેં યુદ્ધ બંધ કર્યું, પણ...\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\', ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના પોતાના નિવેદનથી પાછળ હટ્યા

May 15, 2025 6:21 pm

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી.

પાકિસ્તાનના મદદગાર તુર્કીયેને સૌથી મોટો ફટકો

May 15, 2025 5:32 pm

ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને દેશવાસીઓએ આવકારી, 2.5 મિલિયન લોકોનું ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને સમર્થન, ધડાધડ રદ્દ થઈ રહ્યાં છે તુર્કીયે, અઝરબૈજાનના પ્રવાસ, ગુજરાતીઓની દેશભક્તિને ગુજરાત ફર્સ્ટની સલામ, તુર્કીયે, અઝરબૈજાનનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારીમાં, ગુજરાતીઓએ તુર્કીયેના તમામ પ્રવાસ રદ્દ કરી દીધા, ગુજરાત ફર્સ્ટની અપીલને ગુજરાતીઓનું સમર્થન

Gujarat First Impact આતંકવાદને મદદ કરનારાઓને આર્થિક રીતે ભાંગવાનું ભારતીયોએ ઠાની લીધું...

May 15, 2025 5:27 pm

પાકિસ્તાનના મદદગાર તુર્કીયેને સૌથી મોટો ફટકો, ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને દેશવાસીઓએ આવકારી, ધડાધડ રદ્દ થઈ રહ્યા છે તુર્કીયે, અઝરબૈજાનના પ્રવાસ, જનતાની દેશભક્તિને ગુજરાત ફર્સ્ટની સલામ, તુર્કીયે, અઝરબૈજાનનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારીમાં, ગુજરાત ફર્સ્ટની અપીલને જનતાનું સમર્થન

અમે આતંકી ઠેકાણા નેસ્તનાબુદ કર્યાઃ એસ.જયશંકર

May 15, 2025 5:25 pm

ઓપરેશન સિંદૂર અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે વાત કરતા જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનને ઓગોતરી જાણ કરી હતી. પાકિસ્તાની સેનાને ભારતની કાર્યવાહીથૂ દૂર રહેવા કહ્યું હતું. માત્ર આતંકી ઠેકાણ નિશાને હોવાની જાણકારી આપી હતી. એસ.જયશંકરે કહ્યું કે, અમે આતંકી ઠેકાણા નેસ્તનાબુદ કર્યા છે. સમગ્ર વિશ્વનું ભારતને સમર્થન મળ્યું છે. આતંકીઓ ભારતને સોંપી દે પાકિસ્તાન. પાકિસ્તાન સાભે આતંક અને pok મુદ્દે જ વાચતીત થશે. પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત સંભવ છે.

ઓપરેશન સિંદૂરને લગતી સૌથી નવી જાણકારી

May 15, 2025 4:57 pm

ભારતનો પ્રચંડ પ્રહાર થવાનું બહુ પહેલાં જ હતું નક્કી! વડાપ્રધાન મોદીએ સાઉદી અરબમાં જ લીધો હતો નિર્ણય! ઓપરેશન સિંદૂર અંતર્ગત સૂત્રોના આધારે રોચક જાણકારી, પહલગામ હુમલો થતા જ વડાપ્રધાને સાઉદીમાં નક્કી કર્યું, આ વખતે કંઈક મોટું કરવું પડશે તેવો કરી લીધો નિર્ધાર! 23 એપ્રિલે જ સબક શિખવવા માટેની વ્યૂહરચના શરૂ થઈ, પાકિસ્તાનને સબક શિખવવા માટે થઇ બેઠકોની વણઝાર ગુપ્ત વૉર રૂમમાં ઓપરેશન સિંદૂર પૂર્વે 45 બેઠકો થઈ, વડાપ્રધાન નિવાસસ્થાન સિવાય 45 ગુપ્ત બેઠકો થઇ, ગુપ્ત સ્થળે બનેલાં વૉરરૂમથી આખા ઓપરેશનનું મોનિટરિંગ, ઓપરેશન સિંદૂર બાદ ભારતને વળતા દુસાહસની હતી જાણ, ઈન્ટેલિજન્સ યુનિટે કરી દીધી હતી સેનાને આગોતરા જાણ, ભારત ઓપરેશન પૂર્વે જ જવાબી દુસાહસ માટે હતું તૈયાર,

સેનાએ તીસ્તા પ્રહાર યુદ્ધાભ્યાસમાં દેખાડ્યો દમ

May 15, 2025 4:57 pm

તીસ્તા ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેના દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. સેનાએ તીસ્તા પ્રહાર યુદ્ધાભ્યાસમાં દમ દેખાડ્યો હતો. પાયાદળ, તોપખાના, ઉડ્ડયન અંગેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઈજનેરો અને સિગ્નલો વચ્ચે તાલમેલ તેમજ સેનાની ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા યુદ્ધાભ્યાસ કરાયો હતો. સંયુક્તતા, ટેકનોલોજી સક્ષમ યુદ્ધ કવાયત કરી હતી.

પાકિસ્તાનમાં રેડિએશન લીકની ચર્ચા વચ્ચે રાજનાથસિંહનો વાર

May 15, 2025 4:53 pm

પાકિસ્તાનમાં રેડિએશન લીકની ચર્ચા વચ્ચે રાજનાથસિંહનો વાર કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે IAEA ને સાફ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો કંટ્રોલ IAEA લે. પાકિસ્તાન જેવા રાષ્ટ્રમાં પરમાણુ હથિયારો સલામત નથી. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જિ એજન્સી પરમાણુ વોચડોગ છે. વિશ્વભરના પરમાણુ હથિયારો પર IAEA નજર રાખે છે.

This Live Blog has Ended
Advertisement

.

×