Padma Awards 2026 : પ્રજાસત્તા પર્વ પૂર્વે પદ્મ પુરસ્કાર-2026 ની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
- પદ્મ પુરસ્કાર-2026ની જાહેરાત (Padma Awards 2026)
- ભગવાન દાસ રૈકવારને પદ્મશ્રી પુરસ્કાર
- ડૉ. શ્યામ સુંદર, અંકે ગૌડાને પદ્મ પુરસ્કાર
- ચરણ હેમ્બ્રન, કે. પાજનિવેલને સન્માન
- કૈલાશ ચંદ્ર પંત, ડૉ. પુન્નિમૂર્તિને સન્માન
Padma Awards 2026 : આવતીકાલે દેશભરમાં પ્રજાસત્તા પર્વની (Republic Day 2026) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે પ્રજાસત્તા પર્વ પૂર્વે પદ્મ પુરસ્કાર-2026 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં ધાર્મિકલાલ પંડ્યાને (Dharmik Lal Pandya) આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાશે. તેમણે માણભટ્ટની લુપ્ત થતી કલાનો વારસો જાળવી રાખ્યો છે. જ્યારે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અંકે ગૌડા (Anke Gowda), મેડિસીનમાં અર્મિડા ફર્નાન્ડિસ (Armida Fernandez), રમતમગત ક્ષેત્ર ભગવાનદાસ રૈકવારને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. અહીં, વાંચો સંપૂર્ણ લિસ્ટ....
Padma Awards 2026 : પ્રજાસત્તા પર્વ પૂર્વે પદ્મ પુરસ્કાર-2026ની જાહેરાત
ગુજરાતના ધાર્મિકલાલ પંડ્યાને આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર
માણભટ્ટની લુપ્ત થતી કલાનો વારસો જાળવી રાખ્યો છે
સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અંકે ગૌડાને પદ્મ શ્રી પુરસ્કાર
મેડિસીનમાં અર્મિડા ફર્નાન્ડિસને પદ્મ… pic.twitter.com/C7fIKivXsh— Gujarat First (@GujaratFirst) January 25, 2026
પ્રજાસત્તા પર્વ પૂર્વે પદ્મ પુરસ્કાર-2026ની જાહેરાત
- ગુજરાતનાં ધાર્મિકલાલ પંડ્યાને આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર
- સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અંકે ગૌડાને પદ્મ શ્રી પુરસ્કાર
- મેડિસીનમાં અર્મિડા ફર્નાન્ડિસને પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- રમતમગત ક્ષેત્ર ભગવાનદાસ રૈકવારને પદ્મ શ્રી પુરસ્કાર
- ડૉ. કુમારસામી થંગરાજને બાયોસાયન્સ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર
- ચિરંજીલાલ યાદવને આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- ચરણ હેમ્બ્રનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર
- બુદરી થાતીને સામાજિક ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- ડૉ. પદ્મ ગુરમીતને મેડિસિન ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- ભીકલ્યા ઢીંઢાને આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- બીજલાલ ભટ્ટને સામાજિક ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર મળશે
- ડૉ. પુન્નીઆમૂર્તિ નટસેનને વેટરનરી મેડિસિન માટે પદ્મ શ્રી
- ડૉ. શ્યામ સુંદરને મેડિસીન ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- ગફરુદ્દીન જોગીને આર્ટ ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- મેઘાલયના હેલી વોરને સામાજિક ક્ષેત્રે પદ્મ શ્રી પુરસ્કાર જાહેર
- ઈન્દ્રજીત સિદ્ધુને સામાજિક સેવા માટે પદ્મ શ્રી પુરસ્કાર
આ પણ વાંચો - Police Officers Presidents Service Medal: જાણો ગુજરાતમાં કોને મળશે રાષ્ટ્રપતિ સેવા મેડલ


