Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Attack ના એક દિવસ પહેલા આતંકી જોડે સંવાદ થયાનો યુવકનો દાવો

Pahalgam Terror Attack : તે સમયે તેને વિચિત્ર લાગ્યું હતું, આ ઘટનાના બીજા દિવસે હુમલો થયો, ત્યારે ધીરે ધીરે આખી વાત તેની સમક્ષ સ્પષ્ટ થઇ
pahalgam attack ના એક દિવસ પહેલા આતંકી જોડે સંવાદ થયાનો યુવકનો દાવો
Advertisement
  • યુવક જોડે અજાણ્યા શખ્સે સવાલ-જવાબ કર્યા
  • સંવાદ બાદ યુવકને અસહજ લાગ્યું
  • આતંકી હુમલાના બીજા દિવસે પોસ્ટર જાહેર થતા ધ્યાન ગયું

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત સહિત દુનિયાભરમાં રોષનો માહોલ છે. જેવામાં મહારાષ્ટ્ર (MAHARASTRA) ના જાલના જિલ્લાના યુવક આદર્શ રાઉત દ્વારા મોટો દાવો સામે આવ્યો છે. રાઉતનું કહેવું છે કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પહેલા જ તેની એક શંકાસ્પદ હુમલાખોર સાથે વાત થઇ હતી.

Tags :
Advertisement

.

×