Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Attack બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્ર માટે સમર્થન પ્રસ્તાવની તૈયારી

Pahalgam Terror Attack : હુમલા બાદ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી હતી
pahalgam attack બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર  કેન્દ્ર માટે સમર્થન પ્રસ્તાવની તૈયારી
Advertisement
  • સિનિયર આગેવાનો દ્વારા ઐતિહાસીક ઘટના તરીકે વર્ણવાઇ
  • કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થવાની શક્યતાઓ
  • મુખ્યમંત્રીએ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ આજરોજ જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે (SPECIAL SESSION JAMMU ASSEMBLY). આ વિશેષ સત્રમાં આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે. આ સત્રમાં હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનું કહેવું છે કે, આ સત્ર આતંકવાદ સામે ખાસ રહેશે.

Tags :
Advertisement

.

×