Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ભારતને ધમકી આપતા કહ્યું કે 'ઓપરેશન સિંદુર' જેવી ઉશ્કેરણીનો પણ જડબાતોડ જવાબ અપાશે. જોકે, તેમણે પરમાણુ હથિયારોના માહોલમાં યુદ્ધની વાત નકારી. મુનીરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો ખોટો આરોપ પણ લગાવ્યો અને કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ઉકેલવા અપીલ કરી.
પાકિસ્તાન આર્મી ચીફ asim munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી
Advertisement
  • પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ આપી ભારતને આપી ધમકી
  • પાકિસ્તાનના આર્મીચીફ અસીમ મુનીરે આપી ગીદડ ધમકી
  • આર્મી કેડેટ્સના ગ્રેજ્યુએશન સમારોહમાં આપી ભારતને ધમકી

ભારતના ઓપરેશન સિંદુરની કાર્યવાહીથી પાકિસ્તાન ભારે ડરના માહોલમાં જીવી રહ્યું છે. ઓપરેશન સિંદુરે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણા અને એરબેઝને નેસ્તનાબૂદ કરી દીધા હતા આ નુકસાનને તે ભૂલાવી શક્તા નથી એટલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી તો ક્યારે પાકિસ્તાન આર્મીના વડા અવારનવાર (Pakistan threat to India)  ગીદડ ધમકી આપતા રહે છે. ફરી એકવાર પાકિસ્તાનના આર્મીચીફ અસીમ મુનીરે (Asim Munir ) ગીદડ ધમકી આપતા કહ્યું કે ભારત તરફથી નાનામાં નાની ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું પરમાણુ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી.

Tags :
Advertisement

.

×