Pakistan Tiktok Star Minahil Malik નો નગ્ન વીડિયો થયો વાયરલ, જુઓ Video
- વીડિયોને અનેક લોકોએ એક પબ્લિક સ્ટંટ ગણાવ્યો છે
- Minahil Malik ની સાથે પહેલા પણ આવી ઘટના ઘટી
- તેના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
Minahil Malik’s Private Video Leaked Online : Pakistan Tiktok Star Minahil Malik તાજેતરમાં ઈન્ટરનેટ ઉપર ચર્ચાનો વિષય બની છે. જોકે Tiktok Star Minahil Malik ની ચર્ચા થવા પાછળ કોઈ સરહાનિય કારણ નથી. પરંતુ Tiktok Star Minahil Malik નો એક અંગત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે Tiktok Star Minahil Malik એ આ વીડિયોમાં નગ્ન હાલમાં એક યુવક સાથે જોવા મળી રહી છે. તે ઉપરાંત Tiktok Star Minahil Malik ની નગ્ન તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે.
વીડિયોને અનેક લોકોએ એક પબ્લિક સ્ટંટ ગણાવ્યો છે
Tiktok Star Minahil Malik ને અનેક પ્રકારની પાકિસ્તાનમાં ધમકીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તો Tiktok Star Minahil Malik ના વાયરલ થયેલા વીડિયોને અનેક લોકોએ એક પબ્લિક સ્ટંટ ગણાવ્યો છે. જોકે Tiktok Star Minahil Malik એ પાકિસ્તાનની એક મશહૂર ઈન્ફ્લુએન્સર છે. Minahil Malik ના Tiktok ઉપર લાખોમાં ચાહકો છે. તે ઉપરાંત Minahil Malik ના ઈન્સ્ટાગ્રામ ઉપર પણ 18 લાખ ચાહકો છે. જોકે આ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેણી સતત એક્ટિવ રહે છે.
આ પણ વાંચો: ઈશ્કમાં નાકામ થયેલા આશિકે માતા-પિતાની માફી માગીને જીવન ટૂંકાવ્યું, જુઓ Video
اب یہ کیا کٹاکھل گیاہے بھئی۔
یہ وہی ملک ہے نا جو اسلام کے نام پر بنا تھا۔
پاکستان کا مطلب کیا۔۔۔؟
کسی کو یاد ہے ۔۔؟#tiktok #minahil_malik #minahilmalikleaked #minahilmalikleakedvideo— MeحRuu_6 (@iahmad7079) October 23, 2024
Minahil Malik ની સાથે પહેલા પણ આવી ઘટના ઘટી
Minahil Malik એ વીડિયો લીક થયા બાદ પ્રતિક્રિયા પણ આપી છે. Minahil Malik એ જણાવ્યું છે કે, આ વીડિયો એક ફેક વીડિયો છે. Minahil Malik એ આ વીડિયોને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તે ઉપરાંત Minahil Malik એ તેના ચાહકોને વીડિયોમાં રિપોર્ટ કરવા અંગે ભલામણ કરી છે. Minahil Malik ની સાથે આ પહેલા પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. ત્યારે પણ તેણીએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલિસ તેણીને આરોપીઓને વહેલી તકે પકડી પાડવામાં આવશે, તેવી બાંહેધરી આપી હતી.
તેના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
Minahil Malik એ વધુમાં જણાવ્યું છે કે, આ પ્રકારના વીડિયોને કારણે તેના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારના વ્યક્તિઓ મહિલાઓ માટે ક્યારે પણ સન્માન દર્શાવશે નહીં. આ પ્રકારના વ્યક્તિની પાસે મા અને બહેન છે નહીં. ત્યારે જ આવા વ્યક્તિઓ આ પ્રકારનું કાર્ય કરી શકે છે. હું અને મારો ઈશ્વર સાક્ષી છે. ત્યારે બસ અત્યારે મારે તમારી મદદની આશા છે. જોકે Minahil Malik ના આ પહેલા પણ નગ્ન વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતાં.
આ પણ વાંચો: આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...