Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Palanpurની નાનકડી નિક્ષાએ ચલાવી 4554 કિલોમીટર સાયકલ, વાવ્યા 1 લાખ વૃક્ષ

Palanpur : બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની નિક્ષા બારોટે એવું અસાધારણ કાર્ય કરી બતાવ્યું છે કે આજે તે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પ્રેરણારૂપ બની છે. નાની ઉંમરે પણ મોટી હિંમત અને પર્યાવરણ પ્રત્યેની ગહન લાગણી સાથે નિક્ષાએ “પેડલ ટુ પ્લાન્ટ” થીમ હેઠળ એક ઐતિહાસિક સાયકલ યાત્રા પૂર્ણ કરી છે.
palanpurની નાનકડી નિક્ષાએ ચલાવી 4554 કિલોમીટર સાયકલ  વાવ્યા 1 લાખ વૃક્ષ
Advertisement
  • Palanpur : 8 વર્ષની નિક્ષા બારોટની અદભૂત સાયકલ યાત્રા : અરુણાચલથી મુંદ્રા સુધી 4554 કિમી, 1 લાખથી વધુ વૃક્ષારોપણ
  • પાલનપુરની નાની નિક્ષા બારોટ બની પ્રેરણા : “પેડલ ટુ પ્લાન્ટ” અભિયાનથી પર્યાવરણ જાગૃતિ
  • એવરેસ્ટ વિજેતા નિશા કુમારી સાથે નિક્ષા બારોટની ઐતિહાસિક યાત્રા : 7 રાજ્યોમાં વૃક્ષારોપણ
  • “પેડલ ટુ પ્લાન્ટ” મિશન સફળ : 8 વર્ષીય નિક્ષા બારોટે 4600 કિમી સાયકલિંગ પૂર્ણ કરી
  • ગુજરાતની નિક્ષા બારોટની હિંમત : અરુણાચલથી ગુજરાત સુધી પર્યાવરણ માટે સાયકલ યાત્રા

Palanpur : બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરની (Palanpur) માત્ર 8 વર્ષની નિક્ષા બારોટે (Niksha Barot ) એવું અસાધારણ કાર્ય કરી બતાવ્યું છે કે આજે તે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પ્રેરણારૂપ બની છે. નાની ઉંમરે પણ મોટી હિંમત અને પર્યાવરણ પ્રત્યેની ગહન લાગણી સાથે નિક્ષાએ “પેડલ ટુ પ્લાન્ટ” થીમ (Pedal to Plant Campaign) હેઠળ એક ઐતિહાસિક સાયકલ યાત્રા પૂર્ણ (Niksha Barot Cycle Journey) કરી છે. આ યાત્રા દેશના પૂર્વ છેડે આવેલા અરુણાચલ પ્રદેશથી શરૂ થઈ અને ગુજરાતના મુંદ્રા સુધી પહોંચી (Arunachal to Mundra Cycling) જેમાં કુલ 4,554 કિલોમીટરથી વધુની સફર કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×