Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PALESTINE ને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના સમર્થનમાં અનેક દેશોએ ઝૂકાવ્યું

PALESTINE STATE : શરતો અનુસાર, ફિલિસ્તીને 2026માં સામાન્ય ચૂંટણી કરાવવી પડશે અને તેમાં હમાસની ભૂમિકા ન હોવી જોઈએ
palestine ને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના સમર્થનમાં અનેક દેશોએ ઝૂકાવ્યું
Advertisement
  • ફિલિસ્તીનના સમર્થનમાં એક પછી એક દેશો આવ્યા
  • આ નિર્ણયથી ઇઝરાયલ ધૂંઆપૂંઆ થયું
  • ઇઝરાયલના વિરોધને નકારીને ફિલિસ્તીનને સમર્થન મળી રહ્યું છે

PALESTINE STATE : ફ્રાંસ (FRANCE) અને બ્રિટન (BRITEN) પછી હવે કેનેડા (CANADA) અને માલ્ટા (MALTA) એ પણ ફિલિસ્તીનને સ્વતંત્ર (PALESTINE STATE) રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેનેડા ફિલિસ્તીનને ઔપચારિક રીતે માન્યતા આપશે. ગત દસ દિવસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને બ્રિટેનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મરે સપ્ટેમ્બરમાં ફિલિસ્તીનને માન્યતા આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલિસ્તીનના મુદ્દે ફ્રાંસ, બ્રિટેન અને કેનેડાના એકસાથે આવવાથી G-7ના ત્રણ મહત્વપૂર્ણ દેશો એક તરફ થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×