Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Paris Olympic 2024 : 'ભારતીય એથલિટ સાથે આ પહેલીવાર થયું...' બોક્સર વિજેન્દર સિંહનો સનસનીખેજ દાવો

Paris Olympic 2024 : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા કુશ્તી સ્પર્ધાની ફાઈનલ પહેલા ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. બુધવારે ફાઈનલ પહેલા તેનું વજન વધારે જોવા મળતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિનેશે મંગળવારે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય...
paris olympic 2024    ભારતીય એથલિટ સાથે આ પહેલીવાર થયું     બોક્સર વિજેન્દર સિંહનો સનસનીખેજ દાવો
Advertisement

Paris Olympic 2024 : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા કુશ્તી સ્પર્ધાની ફાઈનલ પહેલા ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. બુધવારે ફાઈનલ પહેલા તેનું વજન વધારે જોવા મળતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિનેશે મંગળવારે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. જોકે, દેશવાસીઓ તેને ફાઈનલમાં જીતતા જોવા માંગતા હતા પણ હવે આ સપનું પૂર્ણ નહીં થઇ શકે. આ નિર્ણય બાદ પૂર્વ ઓલિમ્પિયન વિજેન્દર સિંહે મોટું નિવેદન આપ્યું છે.

Tags :
Advertisement

.

×