Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Paris: એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી, હજારો લોકોનું સ્થળાંતર! જુઓ Video

પેરિસના એફિલ ટાવ અચાનક લાગી આગ ટાવરની લિફ્ટમાં આગ લાગી હતી 1200 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા Paris:પેરિસના આઇકોનિક એફિલ ટાવર(Eiffel Tower)માં આગ લાગી હતી. ઉતાવળમાં આખો ટાવર ખાલી કરાવવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, ટાવરની લિફ્ટમાં આગ લાગી હતી,...
paris  એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી  હજારો લોકોનું સ્થળાંતર  જુઓ video
Advertisement
  • પેરિસના એફિલ ટાવ અચાનક લાગી આગ
  • ટાવરની લિફ્ટમાં આગ લાગી હતી
  • 1200 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

Paris:પેરિસના આઇકોનિક એફિલ ટાવર(Eiffel Tower)માં આગ લાગી હતી. ઉતાવળમાં આખો ટાવર ખાલી કરાવવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, ટાવરની લિફ્ટમાં આગ લાગી હતી, જે બાદ સમગ્ર ટાવરને ખાલી કરાવવો પડ્યો હતો. ટાવર પર હાજર પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળથી દૂર લઈ જવામાં આવ્યા હતા. નાતાલની પૂર્વ સંધ્યા હોવાથી ટાવર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે તમામને સમયસર બહાર કાઢી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, ઘટના પછી, એફિલ ટાવરને બંધ કરી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×