Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan APMC માં ચેરમેન પદ માટે જંગ, સર્વોચ્ચ પદ માટે આજે આવી શકે છે નિર્ણય

Patan APMC માં આજે ચેરમેન પદ માટે જંગ છે અને બીજા ટર્મ માટે યોજાશે ચૂંટણી. ચેરમેન પદની રેસમાં બે દિગ્ગજો સામસામે હોવાથી રાજકારણ ગરમાયું છે. વર્તમાન ચેરમેન સ્નેહલ પટેલ રિપીટ થશે કે નવા ચહેરાને મળશે તક? પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહન પટેલ પણ ચેરમેન પદ માટે ફોર્મ ભરે તેવી પ્રબળ શક્યતા છે.
patan apmc માં ચેરમેન પદ માટે જંગ  સર્વોચ્ચ પદ માટે આજે આવી શકે છે નિર્ણય
Advertisement

Patan APMC : મોહન પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના હોવાની ચર્ચા છે તેમની સામે ગુજકોમાસોલના ડિરેક્ટર સ્નેહલ પટેલનું સહકારી નેટવર્ક પણ ખૂબ મજબૂત છે. પાટણ જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને પાટણ માર્કેટ યાર્ડના સર્વોચ્ચ પદ માટે આજે ફેંસલો થઈ શકે તેવી વાત સામે આવી છે.

Tags :
Advertisement

.

×