Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan માં 'ઘરના ભુવા અને ઘરના ડાકલા', BU પરમિશનના વિવાદમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે રાજકીય જંગ છેડાયો

Patan ના નવા બસ સ્ટેશનની વિવાદિત BU પરમિશનનો મુદ્દો હવે આરપારની લડાઈમાં ફેરવાઈ ગયો છે. જિલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમની સરખામણી 'કાચંડા' સાથે કરી દીધી છે! તો બીજી તરફ, ચીફ ઓફિસરે પણ ધારાસભ્યને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો પુરાવા નહીં આપે, તો તેઓ ધારાસભ્ય સામે બદનક્ષીનો દાવો કરીશ.
patan માં  ઘરના ભુવા અને ઘરના ડાકલા   bu પરમિશનના વિવાદમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે રાજકીય જંગ છેડાયો
Advertisement

Patan માં વિવાદિત BU પરમિશન મુદ્દે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણ જિલ્લા સંકલનની બેઠક પૂરી થતા જ ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે મોરચો ખોલી દીધો.

Tags :
Advertisement

.

×