Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan : હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો, 7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર

પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો નાયતા ગામના 7 વર્ષીય બાળકની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયો જિલ્લા આરોગ્ય વિભાગે સરવે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ,...
patan   હવે પાટણમાં ચાંદીપુરા વાઇરસનો પગપસેરો  7 વર્ષીય બાળક સંક્રમિત થતાં સ્થિતિ ગંભીર
Advertisement
  1. પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
  2. નાયતા ગામના 7 વર્ષીય બાળકની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર પર રખાયો
  3. જિલ્લા આરોગ્ય વિભાગે સરવે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરેન્દ્રનગર (Surendranagar), જામનગર, બનાસકાંઠા સહિતનાં જિલ્લાઓમાં ચાંદીપુરા વાઇરસે કોહરામ મચાવ્યા બાદ હવે પાટણ (Patan) જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે પગપસેરો કર્યો છે. પાટણ જિલ્લામાં 7 વર્ષીય બાળક ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત થતાં તેની હાલત ગંભીર બની છે. આથી, ઘારપુર GMERS હોસ્પિટલ ખાતે બાળકને વેન્ટિલેટર પર રખાયો છે.

Tags :
Advertisement

.

×