Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan પોલીસને મોટી સફળતા, રહેણાંક મકાનમાંથી ઝડપાયો 9 કિલોથી વધુનો ગાંજો

Patan જિલ્લાના રાધનપુર શહેરમાં માદક પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી એક સઘન કાર્યવાહીમાં નશાના કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. રાધનપુરના નાના ઠાકોરવાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
patan પોલીસને મોટી સફળતા  રહેણાંક મકાનમાંથી ઝડપાયો 9 કિલોથી વધુનો ગાંજો
Advertisement

Patan એસ.ઓ.જી (SOG) અને રાધનપુર પોલીસની સંયુક્ત ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે રાધનપુરના નાના ઠાકોરવાસમાં કેટલાક શખ્સો માદક પદાર્થોનો સંગ્રહ કરીને તેને વેચવાનું કામ કરી રહ્યા છે. આ માહિતીને આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી આશરે 9.690 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો.

Tags :
Advertisement

.

×