Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: રાધનપુરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, 4.84 લાખના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

પાટણના રાધનપુરમાં પોલીસ દ્વારા ગાંજાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતાથી રાધનપુર લાવવામાં આવેલો આશરે 10 કિલો જેટલો ગાંજો પોલીસે જપ્ત કરીને બે આરોપીઓને પકડી લીધા છે. આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
patan  રાધનપુરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ  4 84 લાખના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
Advertisement

Patan Drug Seizure: ગુજરાત સરકાર દ્વારા રાજ્યને 'નશામુક્ત' બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પાટણ એસ.ઓ.જી. (SOG) અને રાધનપુર પોલીસની ટીમે બાતમીના આધારે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને રંગેહાથ દબોચી લીધા છે. આ કાર્યવાહીથી નશાનો વેપાર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×