ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Penny Stock: 3 રૂપિયાનો આ શેર આજે 1.90 લાખ રૂપિયાનો છે

Multibagger Stock: અનેક વખત પેની સ્ટોકને નજરઅંદાજ કરનારા રોકાણકારો ઘણા પછતાતા હોય છે. આ વાત આવા જ એક પેની સ્ટોકની છે, જે હવે મલ્ટીબૈગર બની ચુક્યો છે.
02:09 PM Dec 20, 2024 IST | KRUTARTH JOSHI
Multibagger Stock: અનેક વખત પેની સ્ટોકને નજરઅંદાજ કરનારા રોકાણકારો ઘણા પછતાતા હોય છે. આ વાત આવા જ એક પેની સ્ટોકની છે, જે હવે મલ્ટીબૈગર બની ચુક્યો છે.
This share become Gold

Penny Stock News: શેરબજારમાં રોકાણ કરતા સમયે સૌથી પહેલા ખ્યાતનામ કંપનીઓ પર નજર જતી હોય છે. જેની આર્થિક બેઝ મજબુત હોય જેતી પૈસા ડુબે નહીં અને કંપની આગળ વધતી રહે તેમ તેમ પ્રોફિટ પણ વધતું રહે. આ સાથે જ નિશ્ચિત થઇ જાય કે દરેક રોકાણની ઇચ્છા હોય તે તેના પૈસા બમણા અને ચારગણા થઇ જાય. તેવામાં ઓછી મુડીવાળી અને નાની કંપનીઓ પર ધ્યાન ખુબ ઓછુ જ ઝાય છે. જેને પેની સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. જો કે અનેક વખત પેની સ્ટોકને નજરઅંદાજ કરનારા રોકાણકારો ખુબ જ પછતાય છે. આ વાત આવા જ એક પેની સ્ટોક Elcid Investments Ltd ની છે.

ત્રણ વર્ષમાં જ લાખોપતિને બનાવી દીધા કરોડપતિ

ઇલસિડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં એક લાખ 80 હજાર રૂપિયાનાં રોકાણ 984 કરોડ થઇ ચુક્યું છે. 2024 માં 21 જુને પહેલીવાર આ કંપનીના શેરમાં ટ્રેડ કર્યું. 2021 માં માત્ર નવ દિવસ આ કંપનીએ કારોબાર કર્યો. 2023 માં પણ કારોબાર માત્ર બે દિવસ થયો. બીએસઇમાં લિસ્ટેડ કંપનીની બજાર મુડી હવે 3804 કરોડની થઇ ચુકી છે. તેને માત્ર છ મહિનામાં 55,751 ટકા રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો : Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી

કંપનીના માત્ર 322 પબ્લિક શેર હોલ્ડર હતા

સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઇ રહેલા ત્રિમાસિકમાં કંપનીના માત્ર 322 પબ્લિક શેર હોલ્ડર અને છ પ્રમોટર હતા. શેર હોલ્ડર માત્ર 328 હતા. પબ્લિક શેર હોલ્ડર્સની પાસે કંપનીના માત્ર 25 ટકા એટલે કે 50 હજાર શેર છે.

એશિયન પેઇન્ટની પ્રમોટર છે આ કંપની

ગત્ત ઘણા વર્ષોમાં બે રૂપિયાથી લઇને સાડા ત્રણ રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહેલી આ કંપની એશિયન પેઇન્ટ્સની 2006 થી પ્રમોટર કંપનીઓ પૈકીની એક છે. 30 સપ્ટેમ્બર સુધી પેઇન્ટ નિર્માતા કંપનીના 2.95 ટકા શેરની ભાગીદારી આ કંપનીની હતી. એશિયન પેઇન્ટ્સના માત્ર આ શેરની કૂલ કિંમત જ 6490 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો : BZ Groupના રૂ. 6,૦૦૦ કરોડના કૌભાંડમાં શિક્ષક અને ઓફિસ બોયે ભૂપેન્દ્ર ઝાલાની અંગત માહિતીના ચોંકાવનારા ખુલાસા કર્યા

Tags :
asian paintsElcid InvestmentsElcid Investments Share PriceGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsMultibaggerPenny StockTrending News
Next Article