Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Personal Loan: આ જુગાડ લગાવશો તો ક્યારે તમારી લોન રદ્દ નહીં થાય

Credit Information Report: એ પણ જાણી લો કે પર્સનલ લોન આપવા માટે કઇ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇંસ્ટીટ્યૂશન મિનિમમ કેટલા ક્રેડિટ સ્કોરની માંગ કરે છે.
personal loan  આ જુગાડ લગાવશો તો ક્યારે તમારી લોન રદ્દ નહીં થાય
Advertisement

Credit Information Report: એ પણ જાણી લો કે પર્સનલ લોન આપવા માટે કઇ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇંસ્ટીટ્યૂશન મિનિમમ કેટલા ક્રેડિટ સ્કોરની માંગ કરે છે. તમારી પાસે તે ક્રેડિટ સ્કોર છે કે નહીં.

પર્સનલ લોનની અરજીમાં ઉતાવળ ન કરો

Minimum Credit Score: પર્સનલ લોનની તમને જરૂર છે, માટે તમે ઉતાવળમાં અરજી કરવા માંગો છો તો ધ્યાન રાખીને જરા પણ ઉતાવળ ન કરશો. ક્યાંય એવું ન થાય કે પર્સનલ લોન માટે અરજી આપવાના બીજા જ દિવસે બેંક તમારી અરજીને ક્રેડિટ સ્કોર ખરાબ હોવાના કારણે રદ્દ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો : મત ખરીદનારા ભાજપને મત ન આપશો! અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

Advertisement

સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર તપાસો

જેના માટે જરૂરી છે કે, પર્સનલ લોન માટે એપ્લાઇન કરતા પહેલા તમે તમારો ક્રેડિટ સ્કોર તપાસી લો. તે પણ જાણી લો કે પર્સનલ લોન આપવા માટે કઇ બેંક અથવા આર્થિક ઇન્સ્ટીટ્યૂશન મિનિમમ કેટલા ક્રેડિટ સ્કોરની માંગ કરે છે. તમારી પાસે આ ક્રેડિટ સ્કોર છે કે નહીં. તમારા ક્રેડિટ સ્કોરના આધારે કોઇ બેંક અથવા ફાઇનાન્શિલયલ ઇન્સટિટ્યુશન તમને પર્સનલ લોન આપી શકે છે.

ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 700 તો ઇચ્છે

ક્રેડિટ સ્કોર દ્વારા ફાઇનાન્શિયલ એજન્સી અથવા બેંક તે જાણવા માંગે છે કે લોન લેનારા તેને ચુકવવા માટે વિશ્વસનીય છે કે નહીં. લોન ચુકવવામાં તેની પહેલા ક્યારેય ચુક તો નથી થઇ. એટલા માટે ક્રેડિટ સ્કોર બેંક અથવા બીજી ફાઇનાન્શિયલ એજન્સી માટે વિશ્વસનીયતાનો સ્કેલ બની જાય છે. એટલા માટે પર્સનલ લોન મેળવવા માટે સારા ક્રેડિટ સ્કોરનું હોવું ખુબ જ જરૂરી છે. જેને 700 થી ઉપર તો જરૂર હોવું જોઇએ.

આ પણ વાંચો : શ્રીલંકામાં ADANI ગ્રૂપને મોટો ઝટકો,એગ્રીમેન્ટ કેન્સલ કર્યાનો મોટો દાવો

આ પ્રકારે સુધારી શકાય છે ક્રેડિટ સ્કોર

તમારી બેદરકારી અથવા ભુલથી જો તમને ક્રેડિટ સ્કોર ખરાબ થઇ ગયો છે તો અનેક પ્રકારથી તમે તેને ફરીથી ઉપર લઇ જઇ શકો છો. જો તમારો ક્રેડિટ પ્રોફાઇલ હજી સુધી નથી બની અથવા લો છે તો તેને સુધારવા માટેની એક ખુબ જ સારી પદ્ધતી છે ક્રેડિટ કાર્ડ. જો તમે ક્રેડિટ કાર્ડના પૈસા સમયે ચુકવતા જાઓ તો તમારો ક્રેડિટ સ્કોર અપન આપોઆપ થવા લાગશે.

ક્રેડિટ યુટિલાઇઝેશન ટેક્નિક

બીજી પદ્ધતી છે પોતાની ક્રેડિટનું યુટિલાઇઝેશન રેશિયો લો રાખવો. માની લો કે તમારો ક્રેડિટ લિમિટ 10 લાખ રૂપિયાની છે અને ચાર પાંચ લાખ રૂપિયા પહેલા જ લોન લઇ ચુક્યા છો તો તમારો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 40 ટકા છે. તેને લો રાખવાથી તમે જ્યારે ઇચ્છશો ત્યારે પર્સનલ લોન સરળતાથી મળી જશે. આ ઉપરાંત જેટલું બને તેટલું ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરી દો. તેના કરતા પણ તમારુ ક્રેડિટ સ્કોર સુધારવામાં આવશે. માત્ર મિનિમમ એમાઉન્ટ પે કરવાના ચક્કરમાં ન પડશો.

આ પણ વાંચો : Botad : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર, ખેડૂતોને અપીલ

Tags :
Advertisement

.

×