Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશના CCTV સામે આવ્યા, 50 સેકન્ડમાં જ તૂટી પડ્યું વિમાન!

Air Inida Plane Crash: ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ (AhmedabadPlaneCrash)થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,જે વિમાનમાં હતા,તેમનું પણ મૃત્યુ થયું છે.અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના...
video  અમદાવાદ પ્લેન ક્રેશના cctv સામે આવ્યા  50 સેકન્ડમાં જ તૂટી પડ્યું વિમાન
Advertisement

Air Inida Plane Crash: ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ (AhmedabadPlaneCrash)થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,જે વિમાનમાં હતા,તેમનું પણ મૃત્યુ થયું છે.અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. બીજે મેડિકલ કોલેજની રહેણાંક ઇમારત તે જગ્યાએ બનાવવામાં આવી હતી જ્યાં વિમાન ક્રેશ થયું હતું.

Tags :
Advertisement

.

×