Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Australia Visit : PM મોદીની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત, મેલબોર્નમાં 30,000 લોકો કરશે ભવ્ય સ્વાગત

PM Modi Australia Visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાતને લઈને ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 9 થી 10 જુલાઈ દરમિયાન યોજાનાર આ પ્રવાસમાં પીએમ મોદી મેલબોર્ન અને સિડનીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
pm modi australia visit   pm મોદીની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત  મેલબોર્નમાં 30 000 લોકો કરશે ભવ્ય સ્વાગત
Advertisement

PM Modi Australia Visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાતને લઈને ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 9 થી 10 જુલાઈ દરમિયાન યોજાનાર આ પ્રવાસમાં પીએમ મોદી મેલબોર્ન અને સિડનીમાં મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે 9 જુલાઈએ યોજાનાર 'મેલબોર્ન મીટ્સ મોદી' (Melbourne Meets Modi) કાર્યક્રમમાં અંદાજે 30,000 થી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.

Tags :
Advertisement

.

×