ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Speech: લોકસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીની આ ખાસ 15 વાતો

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં નિચલા સ્તરે લોકસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ...
09:11 PM Feb 05, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં નિચલા સ્તરે લોકસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ...
PM Modi Speech

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં નિચલા સ્તરે લોકસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપતા કહ્યું કે, લોકતંત્રની ગરિમા વધી છે અને નવી સંસદમાં અત્યારે નવી પરંપરાઓ શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી પોતાના ભાષણ કરેલ ખાસ વાતો જાણીએ

આ પણ વાંચો: PM Modi in Lok sabha: પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર સાધ્યું નિશાન

Tags :
Lok Sabha 2024Lok Sabha newsnarendra modi newsnational newspm modi newsPM Modi Speechpm modi speech todaypm narendra modi
Next Article