Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi-Trump Meeting : ટ્રમ્પે PM મોદીના નેતૃત્વની કરી પ્રશંસા, કહ્યું- ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથે ઊભું રહેશે

PM Modi-Trump Meeting : ફ્રાન્સના એવિયનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની ઝલક જોવા મળી. ટ્રમ્પે PM મોદીના નેતૃત્વના વખાણ કરતાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો ભારત પર હુમલો થશે, તો અમેરિકા હંમેશા તેની પડખે ઊભું રહેશે. ટ્રમ્પે PM મોદીને શાંત છતાં વાટાઘાટોમાં અત્યંત કડક નેતા ગણાવી ભવિષ્યમાં ભારત આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
pm modi trump meeting   ટ્રમ્પે pm મોદીના નેતૃત્વની કરી પ્રશંસા  કહ્યું  ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથે ઊભું રહેશે
Advertisement

PM Modi-Trump Meeting : ફ્રાન્સના એવિયન (Evian, France) શહેરમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક (Bilateral Meeting) દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે ભારત અને PM મોદીના નેતૃત્વની જાહેરમાં પ્રશંસા કરી હતી. પશ્ચિમ એશિયા (Middle East)માં ભારતની ભૂમિકા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ભારત વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જ્યાં સુધી નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે, ત્યાં સુધી પશ્ચિમ એશિયામાં પણ ભારતની હાજરી અને પ્રભાવ મહત્વનો રહેશે.

Tags :
Advertisement

.

×