Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Modi Vadodara Visit: PM મોદી આવતી કાલે વડોદરા આવશે, સુરક્ષાને લઈને પોલીસનું મેગા રિહર્સલ

PM મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે આવશે. તેમના પ્રવાસને લઈને પોલીસ અને SPG દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું. એરપોર્ટથી MS યુનિવર્સિટી સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પેવેલિયન મેદાનમાં વિશાળ સ્ટેજ અને 200 મીટર રેમ્પ તૈયાર કરાયો છે. GEN Zને આકર્ષવા PM મોદી ચાલતા-ચાલતા યુવાનોને સંબોધશે.
pm modi vadodara visit  pm મોદી આવતી કાલે વડોદરા આવશે  સુરક્ષાને લઈને પોલીસનું મેગા રિહર્સલ
Advertisement

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના હોવાથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. PM મોદીના પ્રવાસને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરા એરપોર્ટથી લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાન સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે પોલીસ દ્વારા રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું.

Tags :
Advertisement

.

×