Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે, જાણો વિગતવાર કાર્યક્રમ

PM Modi ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરશે
pm modi 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે  જાણો વિગતવાર કાર્યક્રમ
Advertisement
  • દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
  • PM Modi ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે
  • ભુજ ખાતે 53400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે તેઓ એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

Tags :
Advertisement

.

×