Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vinesh Phogat ને લઇને PM મોદીનું ટ્વીટ, તમે ભારતનું ગૌરવ છો...

વિનેશ ફોગાટ મુદ્દે વડાપ્રધાન મોદીનું ટ્વીટ વિનેશ તમે ભારતનું ગૌરવ છોઃ PM મોદી આજનો ઘટનાક્રમ પીડાદાયીઃ PM મોદી Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ(Vinesh Phogat) આજે ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવ્યા હતા. વિનેશ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર...
vinesh phogat ને લઇને pm મોદીનું ટ્વીટ  તમે ભારતનું ગૌરવ છો
  1. વિનેશ ફોગાટ મુદ્દે વડાપ્રધાન મોદીનું ટ્વીટ
  2. વિનેશ તમે ભારતનું ગૌરવ છોઃ PM મોદી
  3. આજનો ઘટનાક્રમ પીડાદાયીઃ PM મોદી

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ(Vinesh Phogat) આજે ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવ્યા હતા. વિનેશ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાર બાદ આજે વિનેશ ફોગાટ મુદ્દે PM મોદીએ ટ્વીટ કર્યુ છે.

Advertisement

Advertisement

વિનેશ તમે ભારતનું ગૌરવ છો

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો. વિનેશ તમે ભારતનું ગૌરવ છો. તમે ભારતનું ગૌરવ છો. દરેક ભારતીય માટે પ્રેરણોસ્ત્રોત છો. આજનો ઘટનાક્રમ આઘાતજનક છે. શબ્દોમાં તેનું વર્ણન ન કરી શકાય. તમે વધુ મજબૂત થઇ કમબેક કરશો. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.

Advertisement

આ પણ  વાંચો -Paris Olympics 2024: Vinesh Phogat અયોગ્ય ઘોષિત જાહેર, ફાઈનલ રમવાનું સપનું તૂટ્યું

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પુષ્ટિ કરી

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પાછળથી આની પુષ્ટિ કરી અને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવા કહ્યું. IOAએ કહ્યું, 'અમને એ જણાવતા અફસોસ થાય છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ટીમના આખી રાતના અથાક પ્રયાસો છતાં સવારે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ  વાંચો -ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા Manu Bhaker સ્વદેશ પરત ફરી

PM  મોદીએ પીટી ઉષા સાથે વાત કરી હતી

પીએમ મોદીએ આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને પીટી ઉષા પાસેથી આ મામલાની માહિતી લીધી અને તમામ વિકલ્પો પર પણ ચર્ચા કરી. વડા પ્રધાને તેમને વિનેશના કેસમાં મદદ માટે તમામ વિકલ્પો શોધવા કહ્યું હતું. તેણીએ પીટી ઉષાને પણ વિનંતી કરી કે જો તે વિનેશને મદદ કરે તો તેણીની ગેરલાયકાત અંગે સખત વિરોધ નોંધાવે.

Tags :
Advertisement

.