Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Slovakia Tour : PM મોદીએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યો બિહારનો પ્રખ્યાત 'ઠેકુઆ'

PM Modi Slovakia Tour : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના પ્રવાસ દરમિયાન બિહારની શાન અને છઠ પૂજાના મહાપ્રસાદ 'ઠેકુઆ'ને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમણે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ અને સંસદના સ્પીકરને ભેટમાં આ પરંપરાગત મીઠો નાસ્તો આપ્યો હતો. અગાઉ ઇટાલીના PMને 'મેલોડી' આપ્યા બાદ, હવે વિદેશી ધરતી પર બિહારના આ ખાસ દેશી વ્યંજનનો ડંકો વાગ્યો છે, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વારસાને દર્શાવે છે.
pm modi slovakia tour   pm મોદીએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને ભેટમાં આપ્યો બિહારનો પ્રખ્યાત  ઠેકુઆ
Advertisement

PM Modi Slovakia Tour : બિહાર (Bihar) ની ખાસ અને લોકપ્રિય વાનગી તેમજ મહાપર્વ છઠ (Chhath Festival) નો પવિત્ર પ્રસાદ ગણાતો 'ઠેકુઆ' હવે માત્ર બિહાર, યુપી કે ભારત પૂરતો સીમિત રહ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વિદેશી ધરતી પર પણ તેનો ડંકો વગાડ્યો છે. તાજેતરમાં સ્લોવાકિયાના પ્રવાસે (Slovakia Visit) ગયેલા PM મોદીએ ભારતના પરંપરાગત ઉપહારોના પિટારામાંથી ત્યાંના દિગ્ગજ નેતાઓને બિહારનો પ્રખ્યાત 'ઠેકુઆ' ભેટમાં આપ્યો છે. નોંધનીય છે કે, અગાઉ PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ને ભારતની પ્રખ્યાત 'મેલોડી' (Melody) ચોકલેટ ભેટમાં આપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Tags :
Advertisement

.

×