Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

અમદાવાદના પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બરના રોજ યુવક નૈષલ ઠાકોરની ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલી હત્યાના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Advertisement
  • અમદાવાદના પાલડી વિસ્તારની હત્યા મામલે આરોપીની ધરપકડ
  • પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
  • રાજસ્થાન અને અમદાવાદમાંથી આરોપીની ધરપકડ
  • 12 મી સપ્ટેમ્બરે ક્રૂરતા પૂર્વક અંજલી બ્રિજ નજીક કરાઇ હતી હત્યા

અમદાવાદના પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બરના રોજ યુવક નૈષલ ઠાકોરની ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલી હત્યાના મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી કેટલાક રાજસ્થાન અને અમદાવાદમાંથી પકડાયા છે. આ ઘટના અંજલી ઓવરબ્રિજ નજીક બની હતી, જે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે બની છે. આ હત્યા જૂની અંગત અદાવતને કારણે થઈ હોવાનું પોલીસને મળેલી પ્રાથમિક માહિતીમાંથી સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×