Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: સગીરાને મંદિરમાં જતી રોકવા મામલે 2 આરોપીને પોલીસે પકડ્યા, ગાળાગાળી બાદ ધમકી આપ્યાનો આક્ષેપ

મહેસાણાના આંબલીયાસણ ગામના મહાદેવ મંદિર પાસે ફરિયાદીને દર્શન કરતા રોકી ગાળાગાળી અને સગીરા સાથે ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપો થયા છે. લાંઘણજ પોલીસે એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કૌશલ ઉપાધ્યાય અને પિંકીબેન ઉપાધ્યાયની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કર્યા છે.
mehsana  સગીરાને મંદિરમાં જતી રોકવા મામલે 2 આરોપીને પોલીસે પકડ્યા  ગાળાગાળી બાદ ધમકી આપ્યાનો આક્ષેપ
Advertisement

Mehsana Temple Entry Controversy: મહેસાણા જિલ્લાના લાંઘણજમાં મહાદેવ મંદિર પાસે બનેલી ગંભીર ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આંબલીયાસણ ગામમાં બનેલી ઘટનામાં ફરિયાદીને મંદિરમાં દર્શન કરવા જતા રોકી ગાળાગાળી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત સગીરા સાથે ગેરવર્તણૂક કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×