Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પોલીસે જ પોલીસ વિરૂદ્ધ કેમ ફરિયાદ નોંધી ? Advocate પણ આરોપી બન્યો

Advocate : સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ એક વકીલને લાત મારવાનો ચકચારી મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે 3લાખનો દંડ ફટકારવા સુધી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પહોંચી ગઈ હતી. જો કે, બાદમાં કસૂરવાર પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરિયાદીવકીલ...
પોલીસે જ પોલીસ વિરૂદ્ધ કેમ ફરિયાદ નોંધી   advocate પણ આરોપી બન્યો
Advertisement

Advocate : સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ એક વકીલને લાત મારવાનો ચકચારી મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે 3લાખનો દંડ ફટકારવા સુધી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) પહોંચી ગઈ હતી. જો કે, બાદમાં કસૂરવાર પોલીસ ઇન્સ્પેક્ટર અને ફરિયાદીવકીલ વચ્ચે સમાધાન થતાં હાઇકોર્ટે રાહત આપી દોઢ લાખનું દાન કરવા આદેશ કર્યો હતો. આ ઘટના બાદ સુરત શહેર પોલીસ (Surat City Police)માં સોંપો પડી ગયો છે. આ જ અરસામાં સુરત પોલીસે એક પોલીસ ઈન્સ્પેક્ટર સામે વકીલની ફરિયાદ નોંધી દેતા મામલો ગરમાયો હતો. PI અને Advocate વચ્ચે મામલાને લઈને થયો હતો ઝઘડો. વાંચો આ અહેવાલ...

Tags :
Advertisement

.

×