Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhabhar : દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું સઘન અભિયાન, ફૂટ પેટ્રોલિંગ, ઓચિંતી રેડ અને વાહન ચેકિંગ શરૂ

ભાભર શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ તંત્રે મોટું અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને સેવનની પ્રવૃત્તિઓ વધતી જતી હોવાની ફરિયાદો મળી રહી હતી. આ બાબતે સ્થાનિક નાગરિકો, ઠાકોર સમાજના આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોરએ પણ પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
bhabhar   દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું સઘન અભિયાન  ફૂટ પેટ્રોલિંગ  ઓચિંતી રેડ અને વાહન ચેકિંગ શરૂ
Advertisement
  • Bhabhar :  દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું સઘન અભિયાન: ફૂટ પેટ્રોલિંગ અને રેડ શરૂ
  • સાંસદ ગેનીબેન ઠાકોરની માંગ બાદ ભાભર પોલીસ એક્શનમાં: દારૂના ધંધા પર કડક નજર
  • ભાભરમાં ઓચિંતી રેડ અને વાહન ચેકિંગ: દારૂબંધી ભંગ કરનારાઓમાં ફફડાટ
  • ઠાકોર સમાજના આવેદન બાદ પોલીસની મોટી કાર્યવાહી – ભાભરમાં દારૂ પર કડક કાબૂ
  • ભાભર શહેરમાં દારૂબંધી અમલ માટે પગપાળા પેટ્રોલિંગ: નાગરિકોએ આવકાર્યું

Bhabhar : શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા પોલીસ તંત્રે મોટું અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં દારૂના ગેરકાયદે વેચાણ અને સેવનની પ્રવૃત્તિઓ વધતી જતી હોવાની ફરિયાદો મળી રહી હતી. આ બાબતે સ્થાનિક નાગરિકો, ઠાકોર સમાજના આગેવાનો અને સાંસદ ગેનીબેન ઠાકોરએ પણ પોલીસ તંત્રને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Tags :
Advertisement

.

×