ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Geniben Thakor સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું

કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું છે. કેમ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં ક્યુ મારો આભાર માનો. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભાભર પહોચ્યા હતા. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમ રખાયો હતો. ત્યારે સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યાં હતા.
11:37 AM Oct 19, 2025 IST | SANJAY
કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું છે. કેમ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં ક્યુ મારો આભાર માનો. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભાભર પહોચ્યા હતા. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમ રખાયો હતો. ત્યારે સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યાં હતા.
Politics, Geniben Thakor, Swaroopji Thakor, Gujarat

Geniben Thakor: કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું છે. કેમ ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં ક્યુ મારો આભાર માનો. ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. સ્વરૂપજી ઠાકોર રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ ભાભર પહોચ્યા હતા. ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમ રખાયો હતો. ત્યારે સ્વાગત કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યાં હતા.

ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો

કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ વિધાનસભા સીટ પર અનેક ચૂંટણીઓમાં ગરમાવો જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં ક્યારેક કોંગ્રેસ બાજી મારી જાય તો ક્યારેક ભાજપ બાજી મારી જાય. ત્યારે ભાજપની રાજ્ય સરકારે આ બેઠક પર મોહર મારી ભાજપના ધારાસભ્યને મંત્રીપદ આપી રાજકીય દાવ ખેલતા અનેક સમીકરણોમાં બદલાવ આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. સરહદી વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપ માટે આ બેઠક કબજે કરવી ખૂબ જ અઘરી બની હતી. 2017 અને 2022માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ બેઠક પર જીત મેળવી કબજો મેળવ્યો હતો. ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

Geniben Thakor: કાયમી ભાજપનો દબદબો યથાવત રહે તેવી વ્યુહ રચના ઘડી

2024ની લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો દબદબો યથાવત રાખવા પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. તેઓએ લોકસભાની બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારે ખાલી પડેલી વાવ બેઠક પર ભાજપે આ બેઠક કબજે કરવા ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારતા ભાજપે આ બેઠક કબજે કરી હતી. બીજી તરફ્ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનુ કદ વધી ગયું હતું. ત્યારે ભાજપે મંત્રીમંડળમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપી ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર કાયમી ભાજપનો દબદબો યથાવત રહે તેવી વ્યુહ રચના ઘડી છે.

આ પણ વાંચો: Rajkot: ભાઇબીજને લઇ બહેનોને ભેટ, સિટીબસ અને BRTSમાં બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી

 

Tags :
Geniben ThakorGujaratPoliticsSwaroopji Thakor
Next Article