Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pope Francis passes away : પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો

22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક અંતિમ સંસ્કારના દિવસે પણ શોક રહેશે દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે Pope Francis passes away : રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે....
pope francis passes away   પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
Advertisement
  • 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક
  • અંતિમ સંસ્કારના દિવસે પણ શોક રહેશે
  • દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે

Pope Francis passes away : રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે. જેમાં પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક ઉપરાંત અંતિમ સંસ્કારના દિવસે પણ રાજકીય શોક રહેશે. રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તે તમામ ઈમારતો પરરાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે, જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે.

Tags :
Advertisement

.

×