ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bigg Boss : 'મેરા પતિ તેરા Half Husband હોગા...', કન્ટેસ્ટન્ટે બેસ્ટફ્રેન્ડ સાથે કરી આ ડીલ!

Poulomi Das : Bigg Boss OTT 3  આ આજકાલ ખુબ ચર્ચામાં  છે. દર્શકો હંમેશા શૉમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અપડેટ ઇચ્છે છે. ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. બહાર આવ્યા બાદ સ્પર્ધકે ઘણા ખુલાસા કર્યા છે. હવે...
07:38 PM Jul 25, 2024 IST | Hiren Dave
Poulomi Das : Bigg Boss OTT 3  આ આજકાલ ખુબ ચર્ચામાં  છે. દર્શકો હંમેશા શૉમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અપડેટ ઇચ્છે છે. ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. બહાર આવ્યા બાદ સ્પર્ધકે ઘણા ખુલાસા કર્યા છે. હવે...

Poulomi Das : Bigg Boss OTT 3  આ આજકાલ ખુબ ચર્ચામાં  છે. દર્શકો હંમેશા શૉમાં શું ચાલી રહ્યું છે તેના વિશે અપડેટ ઇચ્છે છે. ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. બહાર આવ્યા બાદ સ્પર્ધકે ઘણા ખુલાસા કર્યા છે. હવે હાલમાં જ પૌલોમી દાસને શોમાંથી બહાર કરવામાં આવી છે. શોમાંથી બહાર આવ્યા પછી પૌલોમીને અરમાન મલિક અને તેની બે પત્નીઓ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના પર પૌલોમીએ જવાબ આપ્યો કે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

ફિલ્મજ્ઞાનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પૌલોમીને પૂછવામાં આવ્યું કે જો તેની બેસ્ટ ફ્રેન્ડે પણ કૃતિકાની જેમ કર્યુ હોત તો? આના પર તેણીએ જવાબ આપ્યો- ના, મારી સૌથી સારી મિત્ર પરિણીત છે. હું ક્યારેક ક્યારેક જાણી જોઇને કહું છે કે, તારો પતિ મારો પણ અડધો પતિ છે.

મેરા પતિ તેરા હાફ હસબન્ડ હશે

પૌલોમીએ આગળ કહ્યું- 'એકવાર અમે ગોવા ફરવા ગયા હતા. અમે ત્યાં રૂમ મેળવવા સક્ષમ ના હતા. જેના કારણે અમને ત્રણેયને એક જ રૂમ શેર કરવો પડ્યો હતો. મારી ફ્રેન્ડને પીઠનો દુઃખાવો થતો હતો તેથી તે એક બાજુ સૂતી હતી અને તેનો પતિ પલંગની બીજી બાજુ સૂતો હતો. હું ત્યારે તેમની વચ્ચે જ સૂઈ ગઇ હતી. જે બાદ મેં કહ્યું કે તે તારો પતિ હવે મારો હાફ હસબન્ડ બની ગયો છે. હું મારી સહેલી પાસે પહોંચી ને કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે મારા લગ્ન થસે તો મારો પતિ તારો અડધો પતિ બનશે, અને અમારી ડીલ પાક્કી થઇ ગઇ.પૌલોમીએ કહ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડ અને તે મજાક કરી રહ્યા હતા.

બિગ બોસ પછી તેની લોકપ્રિયતા  વધી

પરંતુ આ નિવેદનને કારણે પૌલોમી ઘણી ટ્રોલ થઈ રહી છે. લોકો તેને ખોટી રીતે લઈ રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો મને ખુબ ખરી ખટી સંભળાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પૌલોમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. ફેન્સને તેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. બિગ બોસ પછી તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.

આ પણ  વાંચો  -Paris Olympics માં ગાયકને મળી તક, અને ગાયક મોત સામે લડી રહી છે!

આ પણ  વાંચો  -બાથરૂમ વીડિયો બાદ Urvashi Rautela વધુ એક પોસ્ટના કારણે આવી ચર્યામાં !

આ પણ  વાંચો  -Janhvi Kapoor-મોટી કમર્શિયલ ફિલ્મો કરતી નથી કારણ કે તે સરળ હોય છે

Tags :
best friendBigg Boss OTT 3brutallycallingentertainmenthusband-her-half-husbandPoulomi DasTrollTV Actress
Next Article