Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pune Nasarpur Case : 3 વર્ષની માસૂમને પીંખી નાખી હત્યા કરનારા 65 વર્ષીય નરાધમ વૃદ્ધને ફાંસીની સજા

મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવ્યા છે. ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર આચરી નિર્મમ હત્યા કરનારા 65 વર્ષીય નરાધમ વૃદ્ધને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પુણે જિલ્લાના નસરાપુર ગામમાં આ ગોઝારી ઘટના બની હતી. કોર્ટે આરોપીના દુષ્ટ ઇરાદાને ધ્યાનમાં લેતા આ ગુનાને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારી છે.
pune nasarpur case   3 વર્ષની માસૂમને પીંખી નાખી હત્યા કરનારા 65 વર્ષીય નરાધમ વૃદ્ધને ફાંસીની સજા
Advertisement

Pune Nasarpur Case : મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવ્યા છે. ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર આચરી નિર્મમ હત્યા કરનારા 65 વર્ષીય નરાધમ વૃદ્ધને સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. પુણે જિલ્લાના નસરાપુર ગામમાં આ ગોઝારી ઘટના બની હતી. કોર્ટે આરોપીના દુષ્ટ ઇરાદાને ધ્યાનમાં લેતા આ ગુનાને ખૂબ જ ગંભીર ગણાવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારી છે.

Tags :
Advertisement

.

×