Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભાવનગરના 'ભાઈ'ની મત્સ્ય ઉદ્યોગમાં વાપસી : પુરુષોત્તમ સોલંકીની કેશુભાઈથી ભૂપેન્દ્ર સુધીની સફર

ગુજરાત કેબિનેટ વિસ્તરણ પછી તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, તો એક વખત પુરૂષોત્તમ સોલંકીનો સિક્કો ચાલ્યો છે અને તેમને એક વખત ફરીથી મત્સ્ય ઉદ્યોગની જવાબદારી આપવામાં આવી છે.
ભાવનગરના  ભાઈ ની મત્સ્ય ઉદ્યોગમાં વાપસી   પુરુષોત્તમ સોલંકીની કેશુભાઈથી ભૂપેન્દ્ર સુધીની સફર
Advertisement
  • પુરુષોત્તમ સોલંકીનું અજોડ રેકોર્ડ : 1998થી 2025 સુધી સતત મંત્રી, કોળી સમાજનો અડગ ચહેરો
  • ભાવનગરના 'ભાઈ'ની વાપસી : નવા કેબિનેટમાં સ્થાન જાળવી રાખ્યું, 27 વર્ષની લાંબી કારકિર્દીનો આધાર
  • ગુજરાત કેબિનેટ વિસ્તરણ : પુરુષોત્તમ સોલંકીને ફરી મંત્રીપદ, કેશુભાઈથી ભૂપેન્દ્ર સુધીની સફર

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકીને ફરી વાર મંત્રીપદ મળ્યું છે. ગાંધીનગરના રાજભવનમાં યોજાયેલી શપથ વિધિમાં તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. આ નિમણૂક સાથે જ તેમની 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે, જે ગુજરાતના રાજકારણમાં તેમની અખંડ હાજરીનું પ્રતીક છે. ભાવનગર જિલ્લાને આ વિસ્તરણમાં ત્રણ મંત્રીઓ મળ્યા છે. એક કેન્દ્ર સરકારના અને બે રાજ્ય સરકારના જેનાથી જિલ્લામાં ખુશીનો માહોલ છે. તો પુરૂષોત્તમ સોલંકીને એક વખત ફરીથી મત્સ્ય ઉદ્યોગની જવાબદારી આપી છે.

Tags :
Advertisement

.

×