Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rahul ghandhi એ INDIA ગઠબંધનના નેતાઓ માટે ડિનર ડિપ્લોમેસીનું કર્યું આયોજન,આ નેતાઓ થશે સામેલ

Rahul ghandhi dinner diplomeshi માં અખિલેશ યાદવ, ઉદ્વવ ઠાકરે, અભિષેક બેનર્જી સહિતના ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતાઓ સામેલ થશે
rahul ghandhi એ india ગઠબંધનના નેતાઓ માટે ડિનર ડિપ્લોમેસીનું કર્યું આયોજન આ નેતાઓ થશે સામેલ
Advertisement
  • Rahul ghandhi dinner diplomeshi નું કર્યું આયોજન
  • દિલ્હી નિવાસ્થાને કરાયું ભવ્ય આયોજન
  • ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતા ડિનરમાં રહેશે હાજર 

Rahul ghandhi dinner diplomeshi   લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસ્થાન 5, સુનહરી બાગ રોડ મુકામે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષાના અગ્રણી નેતાને ડિનર ડિપ્લોમેસીનું આયોજન કર્યું છે. આ નેતાનઓને ખાસ ડિનર ડિપ્લોમેસી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમેસીમાં અનેક મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×