Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભરૂચમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદ, ખેલૈયાઓમાં જોવા મળી ભારે નિરાશા

ભરૂચ માં નવરાત્રિનો પ્રારંભ વરસાદ સાથે થયો છે. ગરબાના તહેવારની ઉત્સવપૂર્વક રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં અને આયોજકોમાં વરસાદે નિરાશા ફેલાવી ગઇ છે
ભરૂચમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ વરસાદ  ખેલૈયાઓમાં જોવા મળી ભારે નિરાશા
Advertisement
  • ભરૂચ શહેરમાં નવરાત્રિના પ્રારંભથી જ વરસાદ
  • ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી ભરાયા
  • નવરાત્રીના પ્રથમ દિવસે જ મન મૂકીને મેહુલિયો વરસ્યો

ગુજરાતમાં નવરાત્રિ પર્વની આતુરતાથી રાહ જોવાતી હોય છે. આ વર્ષે નવરાત્રીના પ્રારંભમાં જ એટલે કે પ્રથમ નોરતામાં જ મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. ભરૂચમાં નવરાત્રિનો પ્રારંભ વરસાદ સાથે થયો છે. ગરબાના તહેવારની ઉત્સવપૂર્વક રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં અને આયોજકોમાં વરસાદે નિરાશા ફેલાવી ગઇ છે. નવરાત્રિના પહેલા જ દિવસે જ્યારે લોકો ગરબે ઘૂમવા માટે તૈયાર હતા, ત્યારે જ મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. ભરૂચના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

Tags :
Advertisement

.

×