Rajasthan : ઉર્જા સંકટ વચ્ચે યુવકે કારને ડીઝલથી નવડાવવી ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા 2ની ધરપકડ
Rajasthan : વર્તમાન સમયમાં દુનિયાભરના લોકો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી જેના પર અનેક સવાલો ઉભા થયા છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં યુવાનો અવારનવાર જોખમી સાહસો કરતા હોય છે.
Advertisement
- Rajasthan : પેટ્રોલ પંપ પર સ્કોર્પિયોને ડીઝલ (Diesel) થી ધોઈ રીલ બનાવવી બે યુવાનોને ભારે પડી
- સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થવા માટે જીવના જોખમે ખતરનાક સ્ટંટ કર્યો
- વીડિયો વાયરલ થતાં જ સિરોહી એસપી (Sirohi SP) ના આદેશથી પોલીસ એક્શનમાં આવી