Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : એક લાખમાં જાહેર જનતાને મોતના મોઢામાં ધકેલનાર 2 ઇજનેર અધિકારી ઝડપાયા

Rajkot : રજાઓના દિવસોમાં જાહેર જનતા પોતાના પરિવાર સાથે મેળાઓમાં મજા માણવા માટે જતી હોય છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓની લાલચનો ભોગ કોઈ નિર્દોષ પરિવાર બની જતો હોય છે. રાજકોટમાં બે લેભાગુ અધિકારીઓએ ચકડોળનું ફિટનેસ સર્ટિફિકેટ માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, ચકડોળના વેપારીની ચકડોળ સારી હોવા છતાં તેના પાસે પૈસા માંગતા તેને તેમની માંગણી સ્વીકારી નહતી અને એસીબીને વાત કરી હતી. તેથી બંને અધિકારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
rajkot   એક લાખમાં જાહેર જનતાને મોતના મોઢામાં ધકેલનાર 2 ઇજનેર અધિકારી ઝડપાયા
Advertisement
  • Rajkot : ACBની મોટી કાર્યવાહી : યાંત્રિક રાઇડના RNB અધિકારીઓ રૂ.50 હજાર લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
  • ચકડોળ મેળા માટે ફિટનેસ સર્ટિફિકેટની લાંચ : બે ઈજનેર અને પબ્લિક પર્સનને ACBએ ટ્રેપમાં પકડ્યા
  • રાજકોટ RNBમાં ભ્રષ્ટાચાર : રૂ.1 લાખની માંગણી પર રૂ.50 હજાર સ્વીકારતા ત્રણને ACBની ઝપેટ
  • રણુંજા મંદિર ચકડોળ માટે લાંચ કૌભાંડ: પીયુષ પટેલ, નીરવભાઈ અને સુધીર પ્રજાપતિ ઝડપાયા
  • ACB ટ્રેપમાં રંગેહાથ : મેળાની યાંત્રિક રાઇડ માટે લાંચ લેતા RNBના અધિકારીઓ અને સહયોગી પકડાયા

Tags :
Advertisement

.

×