Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પર હિચકારો હુમલો, CCTV ફૂટેજ વાઇરલ

Rajkot સિવિલમાં દર્દીનાં પરિવારની દાદાગીરી! સિવિલમાં દર્દીનાં પરિવારનો તબીબ પર હુમલો ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો દર્દીનાં પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા...
rajkot   સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પર હિચકારો હુમલો  cctv ફૂટેજ વાઇરલ
Advertisement
  1. Rajkot સિવિલમાં દર્દીનાં પરિવારની દાદાગીરી!
  2. સિવિલમાં દર્દીનાં પરિવારનો તબીબ પર હુમલો
  3. ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો
  4. દર્દીનાં પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર
  5. તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે

Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા દાદાગીરી કરી તબીબ પર હુમલો કરાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના (Neurosurgery Department) ડૉક્ટર પર હુમલો કરી બેરહેમીથી માર માર્યો હતો. તબીબને માર મારતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ બાદ સિવિલમાં ડોક્ટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલનાં (Civil Hospital) તબીબોએ વિરોધ પ્રદર્શન કરી આ મામલે યોગ્ય અને ઝડપી કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.

Tags :
Advertisement

.

×