Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં સાયબર ફ્રોડનો મોટો ઘટસ્ફોટ, વેઇટ લોસની દવાના નામે વૃદ્ધા પાસેથી ઠગે પડાવ્યા 84.38 લાખ રૂપિયા

Rajkot : સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતો કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. ઓનલાઈન વજન ઉતારવાની (વેઇટ લોસ) દવા મંગાવનાર 62 વર્ષીય વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવીને હેરાન કરીને અલગ-અલગ બહાના હેઠળ કુલ 84.38 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
rajkot માં સાયબર ફ્રોડનો મોટો ઘટસ્ફોટ  વેઇટ લોસની દવાના નામે વૃદ્ધા પાસેથી ઠગે પડાવ્યા 84 38 લાખ રૂપિયા
Advertisement

Rajkot : આ ગંભીર ઘટનાને મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દિલ્હીથી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે અને 26 લાખ રૂપિયા રિકવર કરવામાં સફળતા મેળવી છે.

Tags :
Advertisement

.

×