ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Fake Police : રાજકોટમાંથી ઝડપાયો નકલી પોલીસ કર્મચારી

રાજકોટ માં વધુ એક ડુપ્લીકેટ પોલીસ મેન ઝડપાયો એ ડિવિજન પોલીસ ડુપ્લીકેટ પોલીસ ને જડપી પડ્યો અલ્તાફ ખેરડીયા નામના યુવક ને જડપી પાડ્યો પોલીસ CCTV ના આધારે મળી સફળતા Rajkot: રાજ્યમાં અવારનવાર નકલી જજ, વકીલ, શિક્ષક તેમજ અધ્યાપક ઝડપાવવાની...
11:17 AM Dec 07, 2024 IST | Hiren Dave
રાજકોટ માં વધુ એક ડુપ્લીકેટ પોલીસ મેન ઝડપાયો એ ડિવિજન પોલીસ ડુપ્લીકેટ પોલીસ ને જડપી પડ્યો અલ્તાફ ખેરડીયા નામના યુવક ને જડપી પાડ્યો પોલીસ CCTV ના આધારે મળી સફળતા Rajkot: રાજ્યમાં અવારનવાર નકલી જજ, વકીલ, શિક્ષક તેમજ અધ્યાપક ઝડપાવવાની...

Rajkot: રાજ્યમાં અવારનવાર નકલી જજ, વકીલ, શિક્ષક તેમજ અધ્યાપક ઝડપાવવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસમેન ઝડપાયો છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. પોલીસ બની 40 હાજર રૂપિયાનો તોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

 

પોલીસ બની 40 હાજર રૂપિયાનો તોડ કર્યો હતો

મળતી માહિતી અનુસાર રાજકોટમાંથી નકલી પોલીસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હોટલમાંથી રૂપલલના સાથે નીકળેલા યુવક પાસેથી પોલીસ બની તોડ કર્યો હતો. વધુમાં આ શખ્સે પોલીસ બની 40 હાજર રૂપિયાનો તોડ કર્યો હતો. જોકે, CCTVને આધારે એ ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. જેનું નામ અલ્તાફ ખેરડીયા છે. ઉલ્લેખનીય છે કે, 5 માસ પહેલા કરેલા તોડમાં પોલીસને CCTVને આધારે સફળતા મળી છે.

 

હોટલો દારૂ અને બિયરનું મોટા પ્રમાણમાં વેચાણ

અમદાવાદમાં જેમની પાસે લિકર પરમિટ છે એવાં લોકો મોટા ભાગે અમદાવાદ અને ગાંધીનગરની લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી લિકર ખરીદે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂપિયાથી વધારે નો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.

Tags :
CrimeInRajkotFakeOfficerFakePoliceCaughtFraudsterArrestedGujaratFirstImpersonationCaseRAJKOT
Next Article