Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : ગોંડલમાં હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ, ખેડૂતને ગોંધી રાખી કાર અને રોકડ પડાવી

Rajkot : ગોંડલમાં હનીટ્રેપ અને અપહરણ ગેંગનો પર્દાફાશ થયો છે ગોંડલ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીને ઝડપ્યા છે, ખેડૂતે મહિલાને ગોંડલ બોલાવી પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને છરી બતાવી રેપના કેસમાં ફસાવી દઈશું તેમ કહી રૂ.4000 પડાવી લીધા હોવાની વાત સામે આવી છે.
rajkot   ગોંડલમાં હનીટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ  ખેડૂતને ગોંધી રાખી કાર અને રોકડ પડાવી
Advertisement

Rajkot : આરોપીઓએ 5 લાખની વધુ માંગણી કરી હતી અને ખેડૂતની 4 લાખની ક્રેટા કાર પણ આરોપીએ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. ખેડૂત પાસે બળજબરીથી લખાણ કરાવી અપહરણ કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ દબોચ્યા છે. આરોપીઓ પાસેથી 5,51,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભોગ બનનારાઓને સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×