Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Soni Bazar માં સુરક્ષાના ધજાગરા, મારવાડી કારીગરને છરી બતાવી 50 ગ્રામ સોનાની લૂંટ

રાજકોટની સોની બજારમાં લૂંટની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સોની બજાર નવા નાકા પાસે કામ પતાવીને જઈ રહેલા મારવાડી કારીગરને છરી બતાવી અજાણ્યા શખ્સો 40 થી 50 ગ્રામ સોનાનું પડીકું આંચકી ગયા. ભોગ બનનાર કારીગરે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક વિગતો મેળવી સ્થાનિક પોલીસ હવે આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ ચલાવી રહી છે.
rajkot soni bazar માં સુરક્ષાના ધજાગરા  મારવાડી કારીગરને છરી બતાવી 50 ગ્રામ સોનાની લૂંટ
Advertisement

Rajkot Soni Bazar Gold Robbery : રાજકોટ શહેરની ધમધમતી અને સુરક્ષિત ગણાતી સોની બજારમાં ભર બજારમાં લૂંટની ઘટના સામે આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સોની બજાર નવા નાકા નજીક એક મારવાડી કારીગર પોતાનું કામ પતાવીને જઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા શખ્સોએ તેને અટકાવી ડરાવ્યો હતો. લૂંટારુઓએ કારીગરને છરી બતાવીને મોતનો ભય બતાવ્યો હતો. કારીગર પાસેથી 40 થી 50 ગ્રામ સોનાના કિંમતના દાગીના ભરેલું પડીકું આંચકીને લૂંટારુઓ પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×