Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat AAP : રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે

Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે. જેમાં અમદાવાદ AAP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરશે. તેમાં ખેડૂતોની માંગો સંતોષવાની સાથે ઉપવાસ આંદોલન કરશે. જેમાં નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માંગ છે. AAPના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે હડદડ ગામમાં પોલીસે ગુજારેલા દમન ઉપર પ્રતિક્રિયા આપી છે
gujarat aap   રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે
Advertisement
  • Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે
  • ખેડૂતોની માગો સંતોષવાની માગ સાથે કરશે ઉપવાસ આંદોલન
  • નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માગ

Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે. જેમાં અમદાવાદ AAP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરશે. તેમાં ખેડૂતોની માંગો સંતોષવાની સાથે ઉપવાસ આંદોલન કરશે. જેમાં નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માંગ છે. AAPના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે હડદડ ગામમાં પોલીસે ગુજારેલા દમન ઉપર પ્રતિક્રિયા આપી છે.

Tags :
Advertisement

.

×