Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RAM LALA : સોનાનો મુગટ, હાર અને ધનુષ, રામ લલાનો મનમોહક શ્રુંગાર...

RAM LALA : રામલલા ( RAM LALA) આખરે અયોધ્યા (Ayodhya)માં ભવ્ય રામ મંદિર (ram temple)માં વિરાજમાન થયા છે. ભગવાનના બાળ સ્વરૂપની સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં વિરાજમાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી...
ram lala   સોનાનો મુગટ  હાર અને ધનુષ  રામ લલાનો મનમોહક શ્રુંગાર
Advertisement

RAM LALA : રામલલા ( RAM LALA) આખરે અયોધ્યા (Ayodhya)માં ભવ્ય રામ મંદિર (ram temple)માં વિરાજમાન થયા છે. ભગવાનના બાળ સ્વરૂપની સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં વિરાજમાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. શણગારેલી મૂર્તિમાં ભગવાનનું સમગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.

Tags :
Advertisement

.

×