Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં 'દીપોત્સવ' ઉજવાયો, અયોધ્યા, જનકપુરથી લઈને દિલ્હી સુધી દીપોત્સવ ઉજવાયો...

Ram Mandir : આખરે એ ક્ષણ આવી ગઈ જ્યારે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક પૂર્ણ થયો. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ...
ram mandir   પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં  દીપોત્સવ  ઉજવાયો  અયોધ્યા  જનકપુરથી લઈને દિલ્હી સુધી દીપોત્સવ ઉજવાયો
Advertisement

Ram Mandir : આખરે એ ક્ષણ આવી ગઈ જ્યારે અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક પૂર્ણ થયો. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખૂબ જ પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં રામ લલ્લાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક વિધિ પૂર્ણ થઈ છે . અયોધ્યા શહેરને હજારો ક્વિન્ટલ ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×