Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

રામાનંદ સાગરના પુત્ર Prem Sagar નું 81 વર્ષની વયે નિધન, 'રામાયણ'ના 'લક્ષ્મણે' વ્યક્ત કર્યો શોક

રામાયણ’ના નિર્માતા Prem Sagar નું નિધન, સુનીલ લહેરીએ શોક વ્યક્ત કર્યો
રામાનંદ સાગરના પુત્ર prem sagar નું 81 વર્ષની વયે નિધન   રામાયણ ના  લક્ષ્મણે  વ્યક્ત કર્યો શોક
Advertisement
  • રામાયણ’ના નિર્માતા Prem Sagar નું નિધન, સુનીલ લહેરીએ શોક વ્યક્ત કર્યો
  • રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું 81 વર્ષે નિધન, ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક
  • ‘રામાયણ’ની લેગસીને આગળ ધપાવનાર પ્રેમ સાગરનું નિધન
  • પ્રેમ સાગરનો અંત: ‘રામાયણ’ના સિનેમેટોગ્રાફરે વિદાય લીધી
  • ‘વિક્રમ ઔર બેતાલ’થી ‘રામાયણ’ સુધી: પ્રેમ સાગરની યાદગાર સફર

મુંબઈ : મનોરંજન જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં ઐતિહાસિક સીરિયલ 'રામાયણ' બનાવનાર રામાનંદ સાગરના પુત્ર અને જાણીતા ફિલ્મમેકર-સિનેમેટોગ્રાફર પ્રેમ સાગરનું (Prem Sagar) 81 વર્ષની વયે નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રેમ સાગર લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને 31 ઓગસ્ટની સવારે 10 વાગ્યે મુંબઈના જુહુ સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા.

Tags :
Advertisement

.

×